જો $p-n$ જંકશન ફોરવર્ડ બાયસમાં હોય,તો નીચેનામાંથી કઈ આકૃતિ સેમિકન્ડક્ટરની અંદર પ્રવાહની સાચી દિશા દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

પરિપથ અને આલેખ દોરીને $p-n$ જંકશન ડાયોડની ફોરવર્ડ અને રિવર્સ લાક્ષણિકતાઓ સમજાવો.

આપેલ પરિપથ મુજબ,બેટરીમાંથી વહેતો પ્રવાહ $\dots \; A$ હશે.

ત્રણ સમાન p-n જંકશન ડાયોડ $D_1$, $D_2$ અને $D_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડવામાં આવ્યા છે. જો $D_1$, $D_2$ અને $D_3$ ના ડેપ્લેશન રિજન (depletion regions) ની પહોળાઈ અનુક્રમે $W_1$, $W_2$ અને $W_3$ હોય, તો સાચો વિકલ્પ છે:

જો સેમિકન્ડક્ટર ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ બમણો કરવામાં આવે,તો ડેપ્લેશન લેયરની પહોળાઈ

$p-n$ જંકશનના $n$-વિસ્તારમાં રહેલો એક ઇલેક્ટ્રોન $5 \times 10^5 \ m/s$ ની ઝડપથી જંકશન તરફ ગતિ કરે છે. જો જંકશનનો બેરિયર પોટેન્શિયલ $0.45 \ V$ હોય, તો બેરિયરમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન જે ઝડપ સાથે $p$-વિસ્તારમાં પ્રવેશ કરે છે તે શોધો (ઇલેક્ટ્રોનનો વીજભાર $e = 1.6 \times 10^{-19} \ C$ અને ઇલેક્ટ્રોનનું દળ $m = 9 \times 10^{-31} \ kg$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo