જો કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે અને $6^{th}$ સેકન્ડમાં $120 \,cm$ અંતર કાપે,તો તેનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

  • A
    $0.20$
  • B
    $0.027$
  • C
    $0.22$
  • D
    $0.03$

Explore More

Similar Questions

જો સમયના સમાન અંતરાલમાં વેગમાં થતો ઘટાડો સમાન હોય,તો $x-t$ આલેખ કેવો હશે તે વર્ણવો.

એક ગતિશીલ પદાર્થ સમયના વર્ગના પ્રમાણમાં અંતર કાપે છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $5\,m/s^2$ ના અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. $10\,s$ ના અંતે તેની તત્કાલીન ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

એક કણ અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. ધારો કે $v_1, v_2, v_3$ એ ક્રમિક સમયગાળા $t_1, t_2$ અને $t_3$ માં સરેરાશ વેગ છે,તો:

Difficult
View Solution

એક કણની ગતિ સમીકરણ $v = at$ દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રથમ $4 \ s$ માં કણ દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($a$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo