જો ગણતરી કરેલ મૂલ્ય $2.7465 \,g$ માં માત્ર ત્રણ સાર્થક અંકો હોય,તો તેમાં રહેલા બે અસાર્થક અંકો ............ છે.

  • A
    $2$ અને $7$
  • B
    $7$ અને $4$
  • C
    $6$ અને $5$
  • D
    $4$ અને $6$

Explore More

Similar Questions

$31.0 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપની લંબાઈ શોધો જે કેન્દ્ર આગળ $\frac{\pi}{6}$ ખૂણો આંતરે છે.

$3.78 \times 10^{22} \ kg$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

પૃથ્વીની ત્રિજ્યા $6371 \ km$ છે અને સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષાની ત્રિજ્યા $149 \times 10^6 \ km$ છે. ભ્રમણકક્ષાના વ્યાસનો પરિમાણનો ક્રમ (order of magnitude) પૃથ્વીના વ્યાસ કરતા કેટલો વધારે છે?

List-$I$ માં આપેલા માપનને List-$II$ માં આપેલા સાર્થક અંકોની સંખ્યા સાથે જોડો.
$A$. $74.083$$I$. $3$
$B$. $0.029$$II$. $4$
$C$. $0.002407$$III$. $2$
$D$. $2.74 \times 10^7$$IV$. $5$

સાચો જવાબ છે:

એક ધાતુની શીટની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $4.234 \; m$,$1.005 \; m$ અને $2.01 \; cm$ છે,તો શીટનું ક્ષેત્રફળ અને કદ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo