જો વર્તુળાકાર લૂપ એક આંટાને બદલે ખૂબ જ પાસપાસે રહેતા $6$ આંટાઓની બનેલી હોય,તો તે લૂપના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર $.........$ ગણું પ્રબળ હોય છે.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

પરિપથમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે?

$(a)$ દૈનિક ઉપયોગના બે વિદ્યુત ઉપકરણોના નામ આપો જેમાં વિદ્યુત મોટરનો ઉપયોગ થાય છે.
$(b)$ વિદ્યુત મોટર જે સિદ્ધાંત પર કાર્ય કરે છે તેનું નામ અને તે સિદ્ધાંત જણાવો.

લેબલવાળી સર્કિટ આકૃતિની મદદથી $AC$ જનરેટરની કાર્યપદ્ધતિ સમજાવો. તેને $DC$ જનરેટરમાં રૂપાંતરિત કરવા માટે કયા ફેરફારો કરવા જોઈએ?

કારને ઊંચકવા માટે ક્રેનમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ થાય છે?

વિદ્યુતચુંબકત્વના નિયમો આપણને જણાવે છે કે ઉર્જા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થઈ શકે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo