જો એક સંયોજન (ઓક્સાઇડ) $hcp$ ગોઠવણી ધરાવતું હોય અને ધન આયનો $M$ એ અષ્ટફલકીય છિદ્રોના બે-તૃતીયાંશ ભાગને રોકતા હોય,તો સંયોજનનું સૂત્ર શું હશે?

  • A
    $M_3O$
  • B
    $M_3O_2$
  • C
    $M_2O_3$
  • D
    $M_3O_4$

Explore More

Similar Questions

પરમાણુ $(A)$ એ $ccp$ સ્વરૂપમાં છે,પરમાણુ $(B)$ બધા અષ્ટફલકીય છિદ્રોમાં છે અને પરમાણુ $(C)$ બધા ચતુષ્ફલકીય છિદ્રોમાં છે. જો શરીરના વિકર્ણ અક્ષને સ્પર્શતા તમામ કણો દૂર કરવામાં આવે,તો ઘનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો.

વ્યાખ્યા લખો: સંકુલન ક્ષમતા (Packing Efficiency).

બોડી સેન્ટર્ડ ક્યુબિક $(bcc)$ સ્ટ્રક્ચરમાં પેકિંગ કાર્યક્ષમતા $.... \, \%$ ની સૌથી નજીક છે.

એક આયોનિક ઑક્સાઇડમાં ઑક્સાઇડ ઋણ આયનો $hcp$ ગોઠવણી ધરાવે છે,જ્યારે ધન આયનો અષ્ટફલકીય છિદ્રોનો $\frac{2}{3}$ ભાગ રોકે છે. આ ઑક્સાઇડનું અણુસૂત્ર નક્કી કરો.

એક પરિમાણીય સંવૃત સંકુલિત ગોઠવણનો સવર્ગ આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo