જો કોઈ વિદ્યાર્થીના હાથ પર ભૂલથી સાંદ્ર એસિડના થોડા ટીપાં પડી જાય,તો શું કરવું જોઈએ?

  • A
    હાથને તરત જ પુષ્કળ પાણીથી ધોઈ નાખવો અને સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટની પેસ્ટ લગાવવી.
  • B
    હાથને સલાઈન દ્રાવણથી ધોવો.
  • C
    પુષ્કળ પાણીથી ધોયા પછી હાથ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લગાવવું.
  • D
    એસિડને પ્રબળ બેઝ વડે તટસ્થ કરવો.

Explore More

Similar Questions

જો જલીય દ્રાવણમાં $[H_3O^+] = 10^{-6} \ M$ હોય,તો દ્રાવણની $pH$ કેટલી હશે?

જઠરમાં $pH$ ના નીચા મૂલ્ય દરમિયાન કયો ઉત્સેચક સક્રિય થાય છે?

હાઇડ્રોક્લોરિક એસિડના મંદ જલીય દ્રાવણમાં નીચેનામાંથી શું હાજર હોય છે?

જ્યારે હાઈડ્રોજન ક્લોરાઈડ વાયુને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે શું થાય છે?

$pH$ માં $p$ અને $H$ નો અર્થ શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo