જો કોઈ માનવ માતાનું રુધિરજૂથ '$O$' હોય,તો ગર્ભનું રુધિર કયું હોય તો ગર્ભ મૃત્યુ પામે?

  • A
    $A$
  • B
    $B$
  • C
    $AB$
  • D
    રુધિરજૂથ $A, B$ કે $AB$ હોય તો પણ ગર્ભ પર કોઈ અસર થતી નથી

Explore More

Similar Questions

જો રુધિર ગંઠાઈ ન શકે તેવી પરિસ્થિતિ સર્જાય,તો તેના પરિણામો સમજાવો.

જ્યારે $A$ અને $B$ બંને એન્ટિજન ધરાવતા રક્તકણોને તમારા રુધિર સીરમ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તેઓ એકત્રિત (agglutinate) થાય છે. તેથી,તમારું રુધિર જૂથ . . . . . . પ્રકારનું છે.

Duffy,Kidd,અને Lewis એ . . . . . . ના નામ છે.

રૂધિરના કયા ભાગમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન હોય છે?

રુધિર ગંઠાઈ જવા માટે કયો આયન આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo