જો બિંદુ $P$ એવી રીતે ગતિ કરે છે કે જેથી $P$ થી બિંદુઓ $A(1, -1)$ અને $B(-1, 1)$ સુધીના અંતરનો સરવાળો હંમેશા $4$ રહે,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શું છે?

  • A
    $16x^2 - 64x + 7y^2 = 48$
  • B
    $3x^2 + 2xy + 3y^2 = 8$
  • C
    $6x + 4y = 3$
  • D
    $x^2 + y^2 - 8x + 6y = 0$

Explore More

Similar Questions

ધારો કે વર્તુળ $x^2+y^2+6x-4y-12=0$ પર દોરેલા લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ વર્તુળ $S$ છે. તો $S$ ને દોરેલા સ્પર્શકનું સમીકરણ જે રેખા $6x-4y+k=0$ ને લંબ હોય તે શોધો.

એક બિંદુ જે બિંદુ $(a, 0)$ અને $y$-અક્ષથી સમાન અંતરે રહે તે રીતે ગતિ કરે છે,તો તેના બિંદુપથનું સમીકરણ શોધો.

ધારો કે $C$ એ $3$ એકમ ત્રિજ્યા અને $(0, 0)$ કેન્દ્ર ધરાવતું વર્તુળ છે. વર્તુળની જે જીવા કેન્દ્ર આગળ $\frac{2\pi}{3}$ માપનો ખૂણો આંતરે છે,તેના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ શોધો.

Difficult
View Solution

ઉગમબિંદુમાંથી પસાર થતું એક વર્તુળ યામ અક્ષોને $A$ અને $B$ માં છેદે છે. જો રેખા $AB$ એક નિશ્ચિત બિંદુ $(x_1, y_1)$ માંથી પસાર થતી હોય,તો વર્તુળના કેન્દ્રનો બિંદુપથ શું છે?

$(-5, 1)$ અને $(3, 2)$ બિંદુઓને જોડતો રેખાખંડ ચલબિંદુ $P$ આગળ કાટખૂણો આંતરે છે. બિંદુ $P$ નો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo