જો પ્રકાશનો સ્ત્રોત સ્થિર અવલોકનકારથી દૂર જઈ રહ્યો હોય,તો પ્રકાશ તરંગની આવૃત્તિ શેના કારણે બદલાતી જણાય છે?

  • A
    ડોપ્લર અસર
  • B
    વ્યતિકરણ
  • C
    વિવર્તન
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

પૃથ્વીથી દૂર જઈ રહેલા તારાના પ્રકાશની આભાસી તરંગલંબાઈ તેની વાસ્તવિક તરંગલંબાઈ કરતાં $0.01\%$ વધારે છે. તો તારાનો વેગ......$km/sec$ છે.

પૃથ્વી પર અવલોકન કરાયેલ ગતિશીલ તારાના પ્રકાશની તરંગલંબાઈમાં $0.05\%$ નો ઘટાડો જોવા મળે છે. પૃથ્વીની સાપેક્ષમાં તારો:

પૃથ્વી પરના અવલોકનકાર માટે, જો તારા દ્વારા ઉત્સર્જિત $6600 \, \text{Å}$ તરંગલંબાઇની વર્ણપટ રેખા $22 \, \text{Å}$ જેટલી રેડ શિફ્ટ થયેલી જોવા મળે, તો તારો

તારામાંથી આવતા પ્રકાશની તરંગલંબાઈ $3700 \, \mathring{A}$ છે. જો પૃથ્વી પરથી અવલોકિત તરંગલંબાઈ $3737 \, \mathring{A}$ હોય,તો તારાનો વેગ કેટલો હશે? [$c = 3 \times 10^8 \, m/s$]

Difficult
View Solution

બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે તેમ માનીએ તો,પૃથ્વીથી દૂર જઈ રહેલા તારામાંથી આવતા પ્રકાશના વર્ણપટની તપાસ કરવામાં આવે,તો પ્રકાશની તરંગલંબાઈમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo