જો $p-n$ જંકશન ડાયોડને લોડ સાથે શ્રેણીમાં જોડીને તેના પર $a.c.$ વોલ્ટેજ લાગુ કરવામાં આવે,તો:

  • A
    લોડ પર કોઈ વોલ્ટેજ મળતો નથી.
  • B
    લોડ પર સ્પંદિત (pulsating) વોલ્ટેજ મળે છે.
  • C
    લોડ પર $a.c.$ વોલ્ટેજ મળે છે.
  • D
    લોડ પર સ્પંદિત ન હોય તેવો $d.c.$ વોલ્ટેજ મળે છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ રૅક્ટિફાયર માટે આઉટપુટ તરંગ કેવો હશે?

ફુલ-વેવ રેક્ટિફાયરમાં,ઇનપુટ $AC$ પ્રવાહની આવૃત્તિ '$v$' છે. પ્રવાહની આઉટપુટ આવૃત્તિ કેટલી હશે?

જો $p-n$ જંકશન ડાયોડમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \,V$ થી $-5 \,V$ નો સ્ક્વેર ઇનપુટ સિગ્નલ આપવામાં આવે, તો $R_L$ પર મળતું આઉટપુટ સિગ્નલ શું હશે?

આકૃતિમાં રેક્ટિફાયરનો આઉટપુટ કરંટ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. આ કિસ્સામાં આઉટપુટ કરંટનું સરેરાશ મૂલ્ય કેટલું હશે?

રેક્ટિફાયર વિદ્યુત પરિપથમાં,ફિલ્ટર પરિપથ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo