જો શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને $E_y = E_0 \sin(kx - \omega t)$ અને $B_z = B_0 \sin(kx - \omega t)$ દ્વારા દર્શાવવામાં આવે,તો:

  • A
    $E_0 k = B_0 \omega$
  • B
    $E_0 B_0 = \omega k$
  • C
    $E_0 \omega = B_0 k$
  • D
    $E_0 B_0 = \frac{\omega}{k}$

Explore More

Similar Questions

એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદગમસ્થાનનો આઉટપુટ પાવર $1500 \, W$ છે,તો આ ઉદગમથી $3 \, m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \, m^{-1}$ હશે.

$10\, m$ ના અંતરે $80\, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા ઉત્પન્ન થતું મહત્તમ વિદ્યુતક્ષેત્ર $\frac{x}{10} \sqrt{\frac{\mu_{0} c }{\pi}} \,\frac{ V }{ m }$ છે. બલ્બની કાર્યક્ષમતા $10\, \%$ છે અને તે બિંદુવત ઉદગમ છે. $x$ નું મૂલ્ય ...... છે.

જો $\mu_{0}$ એ મુક્ત અવકાશની પરમીએબિલિટી (permeability) હોય અને $\varepsilon_{0}$ એ મુક્ત અવકાશની પરમિટિવિટી (permittivity) હોય,તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શેના દ્વારા આપવામાં આવે છે?

જગદીશ ચંદ્ર બોઝે કઈ રેન્જના વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા હતા?

અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $3 \text{ MHz}$ છે. જ્યારે આ તરંગ $\varepsilon_r = 4.0$ સાપેક્ષ પરમિટિવિટિ ધરાવતા માધ્યમમાંથી પસાર થાય છે,ત્યારે તેની આવૃત્તિ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo