જો $X$ ક્ષેત્રફળ ધરાવતો સમબાજુ ત્રિકોણ અને $Y$ ક્ષેત્રફળ ધરાવતો ચોરસ સમાન પરિમિતિ ધરાવતા હોય,તો $X$ એ

  • A
    $Y$ ની બરાબર છે
  • B
    $Y$ કરતા મોટું છે
  • C
    $Y$ કરતા નાનું છે
  • D
    $Y$ કરતા નાનું અથવા બરાબર છે

Explore More

Similar Questions

$6\,m$ પાયો અને $6.5\,m$ કર્ણ ધરાવતા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ........$m^2$ છે.

એક ચોરસ ખેતરનું ક્ષેત્રફળ $69696 \text{ cm}^2$ છે. તેનો વિકર્ણ ($\text{cm}$ માં) કેટલો થશે ($.296$ માં)?

$42 \ cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના અંતઃવૃત્તનું ક્ષેત્રફળ ($cm^2$ માં) શોધો.

અર્ધવર્તુળની પરિમિતિ $36 \, cm$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? ($cm^2$ માં)

ચોરસની બાજુ માપતી વખતે $2 \%$ ભૂલ વધુ થાય છે. ચોરસના ગણતરી કરેલા ક્ષેત્રફળમાં ભૂલની ટકાવારી કેટલી છે?.....$\%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo