જો એક આદર્શ વાયુનું કદ $27^{\circ}C$ તાપમાને $V$ હોય અને તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે જેથી તેનું કદ $1.5V$ થાય,તો અંતિમ તાપમાનનું મૂલ્ય ....... $^{\circ}C$ હશે.

  • A
    $600$
  • B
    $177$
  • C
    $817$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે અચળ કદે વાયુનું તાપમાન $5^{\circ}C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના દબાણમાં તેના પ્રારંભિક મૂલ્યના $0.5\%$ જેટલો વધારો થાય છે. તો વાયુનું પ્રારંભિક તાપમાન..... $K$ હશે.

અચળ દબાણે,આદર્શ વાયુના કદમાં પ્રતિ કેલ્વિન તાપમાનના વધારાએ થતો વધારો અને વાયુના મૂળ કદનો ગુણોત્તર ... છે. (જ્યાં $T$ = વાયુનું નિરપેક્ષ તાપમાન છે.)

અવાહક દીવાલો ધરાવતા અને છેડેથી બંધ નળાકારની અંદર એક હલનચલન કરી શકે તેવું પિસ્ટન છે,જે નળાકારને બે ભાગમાં વહેંચે છે. પિસ્ટનની એક બાજુએ વાયુનું $m$ દળ છે અને બીજી બાજુએ તે જ વાયુનું $2m$ દળ છે. જ્યારે પિસ્ટન સંતુલનમાં હોય ત્યારે નળાકારના કુલ કદનો કેટલો ભાગ મોટા દળવાળા વાયુ દ્વારા રોકવામાં આવશે? ધ્યાનમાં લો કે હલનચલન કરી શકે તેવું પિસ્ટન વાહક છે જેથી તાપમાન સમગ્ર નળાકારમાં સમાન રહે છે.

આપેલ $(V - T)$ આલેખમાં,દબાણ $P_1$ અને $P_2$ વચ્ચેનો સંબંધ શું છે?

વાયુનું કદ ચાર ગણું થાય છે જો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo