જો લોખંડના સળિયાને $CuSO_4$ ના દ્રાવણમાં ડૂબાડવામાં આવે,તો શું થાય?

  • A
    દ્રાવણનો વાદળી રંગ લીલો થઈ જાય છે
  • B
    લોખંડના સળિયા પર કથ્થઈ રંગનું પડ જામી જાય છે
  • C
    દ્રાવણના રંગમાં કોઈ ફેરફાર થતો નથી
  • D
    દ્રાવણનો વાદળી રંગ અદ્રશ્ય થઈ જાય છે

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$Na_2CO_3 + PbSO_4 \longrightarrow PbCO_3 \downarrow + Na_2SO_4$

સંપૂર્ણ આયનીકરણ ધારતા,નીચેનામાંથી કયા સંયોજનના સમાન મોલને સંપૂર્ણ ઓક્સિડેશન માટે એસિડિક $KMnO_4$ ની સૌથી ઓછી માત્રાની જરૂર પડશે?

આલ્કલાઇન માધ્યમમાં $1$ મોલ $KI$ દ્વારા કેટલા મોલ $KMnO_4$ નું રિડક્શન થશે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ રેડોક્ષ પ્રક્રિયા છે?

મંદ આલ્કલાઇન સ્થિતિમાં $MnO_4^-$ ની $I^-$ સાથેની પ્રક્રિયા દરમિયાન કઈ નીપજ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo