જો એક વસ્તુ $Rs. 924$ માં વેચવામાં આવે,તો $10\%$ નફો થાય છે. તો તેની મૂળ કિંમત (Cost Price) કેટલી હશે?

  • A
    $840$
  • B
    $860$
  • C
    $880$
  • D
    $900$

Explore More

Similar Questions

એક બેઈમાન વેપારી તેની વસ્તુઓ મૂળ કિંમતે વેચવાનો દાવો કરે છે પરંતુ $1 \, kg$ વજનના બદલે $960 \, g$ વજનનો ઉપયોગ કરે છે. તેનો નફો $\%$ શોધો. ($\%$ માં)

જો $50$ વસ્તુઓની વેચાણ કિંમત $40$ વસ્તુઓની ખરીદ કિંમત જેટલી હોય,તો નુકસાન અથવા નફાની ટકાવારી કેટલી છે?

એક માણસે $8$ ના ભાવે $Rs. 34$ માં નારંગી ખરીદી અને તેને $12$ ના ભાવે $Rs. 57$ માં વેચી. $Rs. 45$ નો ચોખ્ખો નફો મેળવવા માટે કેટલી નારંગી વેચવી જોઈએ?

Difficult
View Solution

અમિતે $13$ ખુરશીઓ દરેકની $Rs. 115$ લેખે ખરીદી અને તે બધી $Rs. 1220$ માં વેચી દીધી. તો આ વ્યવહારમાં થયેલ નફો કે નુકસાન શોધો.

એક વેપારી તેની વસ્તુઓની કિંમત મૂળ કિંમત કરતા $40 \%$ વધારે અંકિત કરે છે અને $25 \%$ વળતર આપે છે. તેને થતો નફો $\%$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo