જો ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુએ એકબીજાને છેદે,તો તે શું સૂચવે છે?

  • A
    ક્ષેત્ર સમાન છે.
  • B
    ક્ષેત્ર અસમાન છે.
  • C
    તે બિંદુએ ક્ષેત્રની બે દિશાઓ છે.
  • D
    તે બિંદુએ ક્ષેત્ર શૂન્ય છે.

Explore More

Similar Questions

પ્રવાહધારિત સોલેનોઇડની અંદર નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે છે. સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર:

નીચેની આકૃતિ એક લાંબી અને પાતળી પોલી કાર્ડબોર્ડની નળી પર વીંટાળેલા કોઈલ ધરાવતો પરિપથ દર્શાવે છે. આકૃતિની નકલ કરો અને:
$(i)$ સોલેનોઈડના દરેક છેડા દ્વારા પ્રાપ્ત થતી ધ્રુવીયતા દર્શાવો.
$(ii)$ કોઈલની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને તેમની દિશા પણ દર્શાવો.
$(iii)$ કોઈલની અંદર ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારવા માટેની બે રીતો જણાવો.

$220 \ V$ $DC$ વોલ્ટેજની આવૃત્તિ કેટલી છે? ($Hz$ માં)

વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે,આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીએ છીએ.

વિદ્યુતપ્રવાહ ધરાવતા તાર અને વિદ્યુતપ્રવાહ ન ધરાવતા તારને અલગ પાડવા માટેની એક રીત સૂચવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo