જો '$A$' એલીલની આવૃત્તિ $0.4$ હોય,તો સંતુલિત અવસ્થામાં યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં '$B$' એલીલની આવૃત્તિ અને વિષમયુગ્મી જનીન પ્રકારની આવૃત્તિ શોધો.

  • A
    $0.6$ અને $0.24$
  • B
    $0.6$ અને $0.96$
  • C
    $0.6$ અને $0.48$
  • D
    $0.6$ અને $0.50$

Explore More

Similar Questions

જીન પૂલ (Gene pool) ની વ્યાખ્યા આપો.

એક વસતિમાં $1000$ સભ્યો છે. $480$ સભ્યો $Aa$ છે અને $160$ સભ્યો $aa$ છે. આપેલી માહિતીના આધારે,એલેલ $A$ ની આવૃત્તિ કેટલી થાય?

ગિરના જંગલમાં $100$ વ્યક્તિઓમાંથી $40$ વ્યક્તિઓ પ્રચ્છન્ન છે. હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત દ્વારા વિષમયુગ્મી સંતતિની ટકાવારીની ગણતરી કરો. ($\%$ માં)

હાર્ડી-વેઈનબર્ગનો સિદ્ધાંત ક્યારે કાર્ય કરી શકતો નથી?

જનીનિક સંતુલન એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo