જો કાર્બન પરમાણુઓના એક મોલનું વજન $12 \, g$ હોય,તો કાર્બનના $1$ પરમાણુનું દળ (ગ્રામમાં) કેટલું થાય?

  • A
    $0.99 \times 10^{-23} \, g$
  • B
    $0.99 \times 10^{-23} \, kg$
  • C
    $1.99 \times 10^{-23} \, g$
  • D
    $1.99 \times 10^{-23} \, kg$

Explore More

Similar Questions

ઓક્સિજન અને બોરોનના સંયોજનના $0.24 \, g$ નમૂનાનું વિશ્લેષણ કરતા તેમાં $0.096 \, g$ બોરોન અને $0.144 \, g$ ઓક્સિજન હોવાનું માલૂમ પડ્યું. સંયોજનનું વજન દ્વારા ટકાવારી પ્રમાણ ગણો.

પરમાણુને નરી આંખે જોવું શા માટે શક્ય નથી?

ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમને સમજાવી શકે છે?

$CO_2$,$CH_4$ અને $C_2H_6$ ના આણ્વીય દળની ગણતરી કરો.

નીચેનાને મોલમાં રૂપાંતરિત કરો:
$(a)$ $12\, g$ ઓક્સિજન વાયુ
$(b)$ $20\, g$ પાણી
$(c)$ $22\, g$ કાર્બન ડાયોક્સાઇડ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo