જો રેખાઓ $2x^2 - xy + by^2 = 0$ પૈકીની એક રેખા બિંદુ $(-4, -2)$ માંથી પસાર થતી હોય,તો $b^2 =$

  • A
    -$6$
  • B
    $36$
  • C
    $4$
  • D
    $16$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \text{ m}$ લંબાઈના ધાતુના સળિયાના આડછેદના ક્ષેત્રફળ $2A$ અને $A$ છે. તેના છેડાઓ $100^{\circ}\text{C}$ અને $70^{\circ}\text{C}$ તાપમાને રાખવામાં આવ્યા છે. મધ્યબિંદુ $C$ આગળ તાપમાન...... $^{\circ}\text{C}$ છે.

કયું જંતુનાશક સ્વભાવે લિપોફિલિક (મેદઅનુરાગી) છે?

$\frac{1}{2} \mu_0 H^2$ (જ્યાં $\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિયેબિલિટી}$ અને $H = \text{ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા}$) નું પારિમાણિક સૂત્ર શું છે?

જ્યારે સિલ્વર બ્રોમાઈડમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બનતી નીપજનું સૂત્ર કયું છે?

નીચેની પ્રક્રિયાઓમાં $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$(I)$ $(CH_3 CO_2)_2 Ca \xrightarrow{\Delta} \underline{A}$
$(II)$ $CH_3 CO_2 H \xrightarrow[Red\ P]{HI} \underline{B}$
$(III)$ $2 CH_3 CO_2 H \xrightarrow{P_4 O_{10}} \underline{C}$
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo