જો $x^{2}+ax+b$ સ્વરૂપની દ્વિઘાત બહુપદીના શૂન્યો પૈકી એક શૂન્ય બીજા શૂન્યની વિરોધી સંખ્યા હોય,તો તે

  • A
    રેખીય પદ ધરાવી શકે છે પરંતુ અચળ પદ ધન છે
  • B
    રેખીય પદ ધરાવતું નથી અને અચળ પદ ધન છે
  • C
    રેખીય પદ ધરાવી શકે છે પરંતુ અચળ પદ ઋણ છે
  • D
    રેખીય પદ ધરાવતું નથી અને અચળ પદ ઋણ છે

Explore More

Similar Questions

બહુપદી $p(x) = 3x - x^4 + x^2 + 2x^3 + 7$ ની ઘાત .......... છે.

નીચેનામાંથી કયો આલેખ દ્વિઘાત બહુપદીનો આલેખ નથી?

જો દ્વિઘાત બહુપદી $ax^{2} + bx + c, c \neq 0$ ના શૂન્યો સમાન હોય,તો

અવયવીકરણની રીત દ્વારા નીચેની બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો:
$3x^2 + 4x - 4$

આપેલ આકૃતિમાં $y=p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo