જો કોઈ નક્કર ધાતુના ગોળાને થોડો વિદ્યુતભાર આપવામાં આવે,તો અંદરનું ક્ષેત્ર શૂન્ય રહે છે અને ગૌસના નિયમ મુજબ બધો જ વિદ્યુતભાર સપાટી પર રહે છે. હવે,ધારો કે બે વિદ્યુતભારો વચ્ચેનું કુલંબ બળ $1 / r^{3}$ તરીકે બદલાય છે. તો,વિદ્યુતભારીત નક્કર ધાતુના ગોળા માટે

  • A
    અંદરનું ક્ષેત્ર શૂન્ય હશે અને અંદરની વિદ્યુતભાર ઘનતા શૂન્ય હશે
  • B
    અંદરનું ક્ષેત્ર શૂન્ય નહીં હોય અને અંદરની વિદ્યુતભાર ઘનતા શૂન્ય નહીં હોય
  • C
    અંદરનું ક્ષેત્ર શૂન્ય નહીં હોય અને અંદરની વિદ્યુતભાર ઘનતા શૂન્ય હશે
  • D
    અંદરનું ક્ષેત્ર શૂન્ય હશે અને અંદરની વિદ્યુતભાર ઘનતા શૂન્ય નહીં હોય

Explore More

Similar Questions

$q_1, q_2, q_3$ અને $q_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબના બિંદુવત વિદ્યુતભારો છે અને $S$ એ $R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી છે. ગૌસના નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિદ્યુત બળ રેખાઓ વિશેનું ખોટું વિધાન કયું છે?

$10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર પ્લેટને $2 \sqrt{3} \times 10^5 \,NC^{-1}$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે, જે વિદ્યુતક્ષેત્ર સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. તો પ્લેટમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો.

જો ઘન ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $1.9 \times 10^5 \text{ Nm}^2 \text{C}^{-1}$ હોય,તો તેના કેન્દ્રમાં રહેલો વિદ્યુતભાર . . . . . . છે. (ઘનની ધારની લંબાઈ = $9.0 \text{ cm}$).

વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ક્ષેત્રફળ પર કેવી રીતે આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo