જો ઉપવલય $x^2 + 2y^2 = 2$ પર તેના ચાર શિરોબિંદુઓ સિવાયના તમામ બિંદુઓ પર સ્પર્શકો દોરવામાં આવે,તો યામ અક્ષો વચ્ચે આંતરાયેલા સ્પર્શકોના મધ્યબિંદુઓ કયા વક્ર પર આવેલા છે?

  • A
    $\frac{1}{{4{x^2}}} + \frac{1}{{2{y^2}}} = 1$
  • B
    $\frac{{{x^2}}}{4} + \frac{{{y^2}}}{2} = 1$
  • C
    $\frac{1}{{2{x^2}}} + \frac{1}{{4{y^2}}} = 1$
  • D
    $\frac{{{x^2}}}{2} + \frac{{{y^2}}}{4} = 1$

Explore More

Similar Questions

આપેલ ઉપવલય $(E) 4x^2 + 9y^2 - 36 = 0$,વર્તુળ $(C) x^2 + y^2 - 9 = 0$ અને બે બિંદુઓ $A(1, 2), B(2, 1)$ માટે,નીચેનામાંથી કયું સાચું છે?

એક લંબગોળ $\frac{x^2}{25}+\frac{y^2}{16}=1$ માં મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો લંબચોરસ અંતર્ગત છે,તો તેના પરિમાણો શોધો.

પ્રમાણિત સ્વરૂપમાં લંબવૃત્ત (ellipse) ની ગૌણ અક્ષની લંબાઈ ($y$-અક્ષ પર) $\frac{4}{\sqrt{3}}$ છે. જો આ લંબવૃત્ત રેખા $x+6y=8$ ને સ્પર્શે છે,તો તેની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો.

જેના અક્ષો યામ અક્ષો હોય તેવા ઉપવલયનું સમીકરણ શોધો,જેની નાભિલંબની લંબાઈ $4$ અને નાભિઓ વચ્ચેનું અંતર $4 \sqrt{2}$ છે.

ઉપવલય $9x^2 + 5y^2 - 30y = 0$ ની ઉત્કેન્દ્રતા ....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo