જો $0.1 \ M$ મોનોએસિડિક બેઝ અને $0.01 \ M$ તેના ક્ષાર ધરાવતા બફર દ્રાવણનો $pH$ $10.5$ હોય,તો તેના સંયુગ્મી એસિડનો $pK_a$ કેટલો થાય ($.5$ માં)?

  • A
    $9$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $11$

Explore More

Similar Questions

માનવ રક્તના $pH$ ને કુદરતી રીતે જાળવી રાખવા માટે નીચેનામાંથી કયા બફરનો ઉપયોગ થાય છે?

$0.2 \ mol/L$ $CH_3COONa$ અને $1.5 \ mol/L$ $CH_3COOH$ ધરાવતા બફર દ્રાવણનું $pH$ કેટલું હશે? ($CH_3COOH$ માટે $K_a = 1.8 \times 10^{-5}$)

એસિડિક બફર નીચેનામાંથી કોના મિશ્રણથી મળે છે?

નિર્બળ એસિડ $(HA)$ માં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરતા $pH \ 6$ ધરાવતું બફર દ્રાવણ બને છે. જો $HA$ નો આયનીકરણ અચળાંક $10^{-5}$ હોય,તો બફર દ્રાવણમાં ક્ષાર અને એસિડની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

એક નિર્બળ એસિડ $(HA)$ નો $pK_a$ $4.5$ છે. $HA$ ના જલીય બફર દ્રાવણનો $pOH$ કેટલો હશે જેમાં $50\%$ એસિડ આયનીકરણ પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo