જો પાણી, બેન્ઝીન અને નીલમ (sapphire) ના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે $1.33$, $1.50$ અને $1.77$ હોય, તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક મહત્તમ છે?

  • A
    પાણીની સાપેક્ષે નીલમ
  • B
    બેન્ઝીનની સાપેક્ષે નીલમ
  • C
    પાણીની સાપેક્ષે બેન્ઝીન
  • D
    બેન્ઝીનની સાપેક્ષે પાણી

Explore More

Similar Questions

ગોલીય અરીસા માટે વસ્તુ અંતર $(u)$,પ્રતિબિંબ અંતર $(v)$ અને કેન્દ્રલંબાઈ $(f)$ વચ્ચેનો સંબંધ લખો.

$(a)$ નીચેના દરેક કિસ્સામાં જ્યારે વસ્તુને નીચે મુજબના સ્થાને મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર દર્શાવતી કિરણ આકૃતિ દોરો:
$(i)$ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે.
$(ii)$ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને ધ્રુવ $(P)$ ની વચ્ચે.
$(iii)$ અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્ર $(C)$ અને અનંત અંતરની વચ્ચે.
$(b)$ ગોલીય અરીસા દ્વારા મળતી મોટવણી શોધવા માટેનું ગાણિતિક સૂત્ર આપો. $m = -1$ શું સૂચવે છે? તે ઉત્પન્ન કરી શકે તેવા અરીસાને ઓળખો.

એક વિદ્યાર્થીએ બહિર્ગોળ લેન્સથી મીણબત્તીની જ્યોતને વિવિધ અંતરે મૂકીને સફેદ પડદા પર તેનું પ્રતિબિંબ મેળવ્યું. તેણે નીચે મુજબ અવલોકનો નોંધ્યા:
અવલોકનલેન્સથી જ્યોતનું અંતર $(cm)$લેન્સથી પડદાનું અંતર $(cm)$
$(i)$$60$$20$
$(ii)$$40$$24$
$(iii)$$30$$30$
$(iv)$$24$$40$
$(v)$$15$$70$

$(a)$ ઉપરના કોષ્ટક પરથી, લેન્સના સૂત્રનો ઉપયોગ કર્યા વગર લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
$(b)$ કયું અવલોકન ખોટું છે અને શા માટે?
$(c)$ કયા કિસ્સામાં વસ્તુ અને પ્રતિબિંબનું કદ સમાન હશે? તમારા જવાબ માટે કારણ આપો.

એક ગોલીય અરીસો અને એક પાતળા ગોલીય લેન્સ બંનેની કેન્દ્રલંબાઈ $-15 \; cm$ છે. તો તે અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે?

દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈનો વિસ્તાર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo