જો ત્રિકોણ $ABC$ ના ખૂણાઓ $A.P.$ માં હોય,તો

  • A
    $c^2 = a^2 + b^2 - ab$
  • B
    $b^2 = a^2 + c^2 - ac$
  • C
    $a^2 = b^2 + c^2 - ac$
  • D
    $b^2 = a^2 + c^2$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં,જો $r_1=6, r_2=9, r_3=18$ હોય,તો $\cos A=$

$\Delta ABC$ માં,જો $\frac{\cos A}{a}=\frac{\cos B}{b}=\frac{\cos C}{c}$ અને $a=2$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?

એક ત્રિકોણનું ક્ષેત્રફળ $10\sqrt{3} \text{ cm}^2$ છે,ખૂણો $C = 60^{\circ}$ છે અને તેની પરિમિતિ $20 \text{ cm}$ છે. તો બાજુ $c$ ની લંબાઈ શોધો.

Difficult
View Solution

જો $7$ અને $8$ એ ત્રિકોણની બે બાજુઓની લંબાઈ હોય અને '$a$' એ તેની સૌથી નાની બાજુની લંબાઈ હોય. ત્રિકોણના ખૂણાઓ $AP$ માં છે અને '$a$' આ શરત સંતોષતા બે મૂલ્યો $a_1$ અને $a_2$ ધરાવે છે. જો $a_1 < a_2$ હોય તો $2 a_1 + 3 a_2 =$

$\triangle ABC$ માં,જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય અને $A=2C$ હોય,તો $b:c=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo