જો ઋણાયનો $(A)$ ષટ્કોણીય ક્લોઝ પેકિંગ $(HCP)$ બનાવે છે અને ધનાયનો $(C)$ તેમાંના માત્ર $2/3$ અષ્ટફલકીય છિદ્રો રોકે છે,તો સંયોજનનું સામાન્ય સૂત્ર શું હશે?

  • A
    $CA$
  • B
    $CA_2$
  • C
    $C_2A_3$
  • D
    $C_3A_2$

Explore More

Similar Questions

એક ઘન પદાર્થ બે તત્વો $X$ અને $Z$ નો બનેલો છે. $Z$ પરમાણુઓ $CCP$ ગોઠવણીમાં છે જ્યારે $X$ પરમાણુઓ તમામ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

$hcp$ અને $ccp$ રચનાઓમાં ખાલી જગ્યા (void space) ની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

$X$ પરમાણુઓની $ccp$ રચનામાં $Y$ પરમાણુઓ અષ્ટફલકીય છિદ્રોમાં રહેલા છે. જો ખૂણા પરના બે $X$ પરમાણુઓનું $Z$ પરમાણુ વડે વિસ્થાપન કરવામાં આવે,તો ઘનનું અણુસૂત્ર શું થશે?

સ્ફટિક લેટીસના સંદર્ભમાં ખુલ્લી રચનાઓ (open structures) કોને કહે છે?

એક આયનીય ઘન પદાર્થમાં,ઋણાયનો $(B)$ $ccp$ લેટિસમાં ગોઠવાયેલા છે અને ધનાયનો $(A)$ $1/3$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. આયનીય સંયોજનનું અણુસૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo