જો બહિર્ગોળ લેન્સમાંથી પ્રકાશના કિરણોનું વર્તન બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો

  • A
    $\mu = \mu_2$
  • B
    $\mu < \mu_2$
  • C
    $\mu > \mu_2$
  • D
    $\mu \leqslant \mu_2$

Explore More

Similar Questions

$8 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર એક કણ રેખીય $S.H.M.$ કરે છે. દોલનનું સરેરાશ સ્થાન લેન્સથી $14 \,cm$ અંતરે છે અને કંપવિસ્તાર $1 \,cm$ છે. કણના દોલિત પ્રતિબિંબનો કંપવિસ્તાર આશરે કેટલો હશે ($\,cm$ માં)?

એક બહિર્ગોળ લેન્સને વસ્તુ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે,જે એકબીજાથી $D$ જેટલા નિશ્ચિત અંતરે છે. લેન્સના એક સ્થાન માટે પડદા પર મળતા પ્રતિબિંબની મોટવણી $m_1$ છે. જ્યારે લેન્સને $d$ જેટલા અંતરે ખસેડવામાં આવે છે,ત્યારે તે જ પડદા પર મળતા પ્રતિબિંબની મોટવણી $m_2$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

લેન્સના પાવરની વ્યાખ્યા આપો,તેનું સમીકરણ મેળવો અને તેનો $SI$ એકમ લખો.

એક અપસારી લેન્સ (divergent lens) કેવું પ્રતિબિંબ ઉત્પન્ન કરશે?

એક મેગ્નિફાઈંગ લેન્સની કેન્દ્રલંબાઈ $10 \, cm$ છે. જો પ્રતિબિંબ લેન્સથી $30 \, cm$ અંતરે રચાતું હોય,તો મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo