જો ઝેનર ડાયોડમાં વહેતો પ્રવાહ $R_1$ માં વહેતા પ્રવાહ કરતા પાંચ ગણો હોય અને ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $6 \text{ V}$ હોય,તો $R$ નું મૂલ્ય શોધો.

  • A
    $2000 \text{ } \Omega$
  • B
    $\frac{2000}{3} \text{ } \Omega$
  • C
    $1000 \text{ } \Omega$
  • D
    $\frac{1000}{3} \text{ } \Omega$

Explore More

Similar Questions

ઝેનર ડાયોડનો ઉપયોગ જણાવો.

ઝેનર ડાયોડનો ઉપયોગ શેના માટે થાય છે?

નીચે આપેલા પરિપથમાં,ઝેનર ડાયોડમાં વ્યય થતો પાવર કેટલો છે ($W$ માં)?

આપેલ સર્કિટમાં ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ શોધો। ($mA$ માં)

આકૃતિમાં એક ઇલેક્ટ્રોનિક ઉપકરણના $I-V$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. આ ઉપકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo