જો વક્રો $x^2 - 6x + y^2 + 8 = 0$ અને $x^2 - 8y + y^2 + 16 - k = 0$ $(k > 0)$ એકબીજાને એક બિંદુએ સ્પર્શતા હોય,તો $k$ ની મહત્તમ કિંમત શોધો.

  • A
    $25$
  • B
    $36$
  • C
    $30$
  • D
    $42$

Explore More

Similar Questions

જો $5x - 12y + 10 = 0$ અને $12y - 5x + 16 = 0$ એ વર્તુળના બે સ્પર્શકો હોય,તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હોવું જોઈએ?

નીચેનામાંથી કઈ જૈવિક સંગઠનની નિર્જીવ કક્ષા છે?

$Central$ $Drug$ $Research$ $Institute$ $(CDRI)$ ક્યાં આવેલું છે?

ધ્રુવીય સમીકરણ $\cos \theta + 7 \sin \theta = \frac{1}{r}$ એ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo