જો હાઇડ્રોજેનિક પરમાણુમાં $n^{th}$ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઇ $1.5 \, \pi \, a_0$ ($a_0$ એ બોહર ત્રિજ્યા છે) હોય,તો $n/Z$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $0.40$
  • B
    $1.50$
  • C
    $1.0$
  • D
    $0.75$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $a_0$ હોય, તો $3^{rd}$ કક્ષામાં ઇલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય ($\pi a_0$ માં)?

જો ફોટોનની તરંગલંબાઈ $2.2 \times 10^{-11} \ m$ હોય અને $h = 6.6 \times 10^{-34} \ J \ s$ હોય,તો ફોટોનનું વેગમાન કેટલું થાય?

પ્રોટોનનું દળ $1.67 \times 10^{-27} \ kg$ છે. જો તે $10^3 \ m/s$ ના વેગથી ગતિ કરતો હોય,તો તેની તરંગલંબાઈ નેનોમીટરમાં ગણો.

એક ઈલેક્ટ્રોન $2.5 \, eV$ ગતિઊર્જા સાથે વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ ..... છે.

Difficult
View Solution

એક ધાતુ પર $660 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ધાતુનું કાર્ય વિધેય (work function) $1.0 \, eV$ હોય,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo