જો દશાંશ $0.d25d25d25\ldots$ ને $n/27$ સ્વરૂપમાં દર્શાવી શકાય,તો $d+n$ શું હોવું જોઈએ?

  • A
    $9$
  • B
    $28$
  • C
    $30$
  • D
    $34$

Explore More

Similar Questions

$BF_3$ માં $B-F$ ની બંધ વિયોજન ઉર્જા $646 \ kJ \ mol^{-1}$ છે જ્યારે $CF_4$ માં $C-F$ ની બંધ વિયોજન ઉર્જા $515 \ kJ \ mol^{-1}$ છે. $C-F$ ની સરખામણીમાં $B-F$ ની ઉચ્ચ બંધ વિયોજન ઉર્જા માટેનું સાચું કારણ શું છે?

જો રેખા $lx + my = 1$ એ અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ નો અભિલંબ હોય,તો $\frac{a^2}{l^2} - \frac{b^2}{m^2}$ ની કિંમત શોધો.

જો $25\,^{\circ}C$ તાપમાને $CaF_2$ નો $K_{sp} = 1.7 \times 10^{-10}$ હોય,તો નીચેનામાંથી કયું સંયોજન $CaF_2$ ના અવક્ષેપ આપે છે?

નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે?

નીચેનામાંથી કયા સંકીર્ણના ચાર સમઘટકો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo