જો $SHM$ કરતા કણનું સ્થાનાંતર $y = 0.30 \sin(220t + 0.64)$ મીટરમાં આપેલ હોય,તો કણની આવૃત્તિ અને મહત્તમ વેગ કેટલો હશે?

  • A
    $35 \, Hz$,$66 \, m/s$
  • B
    $45 \, Hz$,$66 \, m/s$
  • C
    $58 \, Hz$,$113 \, m/s$
  • D
    $35 \, Hz$,$132 \, m/s$

Explore More

Similar Questions

નીચેના કિસ્સાઓમાં પુનઃસ્થાપક બળ (restoring force) કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે?
$(1)$ દબાયેલી સ્પ્રિંગ.
$(2)$ $U$-ટ્યુબમાં પાણીનું સ્થાનાંતર.
$(3)$ લોલકના ગોળાનું તેના મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર.

એક દડાને $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે જે જમીન સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. આવર્ત ગતિની આવૃત્તિ કેટલી હશે? ($g$ = ગુરુત્વપ્રવેગ)

સરળ આવર્ત ગતિ કરતા કણનું સ્થાનાંતર $x=2 \cos (t)$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. તો કણનો આવર્તકાળ કેટલો હશે?

ભૌતિકવિજ્ઞાનમાં આવર્તક $\text{sine}$ અને $\text{cosine}$ વિધેયોનું મહત્વ શું છે?

$m$ દળ ધરાવતો એક કણ $F = (-kx + F_0) \text{ N}$ બળની અસર હેઠળ છે. જ્યારે આ કણને ખલેલ પહોંચાડવામાં આવે ત્યારે તે દોલન કરશે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo