જો સમીકરણો $x = 1 + 2 \cos \theta$ અને $y = 2 + \sin \theta$ જ્યાં $0 \leq \theta < 2 \pi$ એક ઉપવલય દર્શાવે છે,તો આ ઉપવલય પરના બિંદુ $P(\theta = \pi/4)$ આગળ દોરેલ અભિલંબ અને તેના મુખ્ય અક્ષનું છેદબિંદુ શોધો.

  • A
    $\left(\frac{8+\sqrt{2}}{2}, 2\right)$
  • B
    $\left(\frac{8-\sqrt{2}}{2}, 2\right)$
  • C
    $\left(\frac{8+\sqrt{2}}{4}, 2\right)$
  • D
    $\left(\frac{8-\sqrt{2}}{4}, 2\right)$

Explore More

Similar Questions

ઉપવલય $9x^2+4y^2-18x-8y-23=0$ ના નાભિલંબના સમીકરણો કયા છે?

$L_1^{\prime}$ એ ઉપવલય $3x^2 + 4y^2 = 12$ ના નાભિલંબનું અંત્યબિંદુ છે જે ત્રીજા ચરણમાં આવેલું છે. જો આ ઉપવલય પર $L_1^{\prime}$ આગળ દોરેલો અભિલંબ ઉપવલયને ફરીથી બિંદુ $P(a, b)$ માં છેદે,તો $a =$

જે ઉપવલયની નાભિઓ $(-1, 0)$ અને $(7, 0)$ અને ઉત્કેન્દ્રતા $1/2$ હોય,તે ઉપવલય પરના બિંદુનું પ્રચલ સ્વરૂપ :

ઉપવલય $\frac{x^{2}}{10}+\frac{y^{2}}{8}=1$ પરના એક બિંદુનો પ્રથમ ચરણમાં ઉત્કેન્દ્રિય કોણ, જે ઉપવલયના કેન્દ્રથી $3$ એકમ અંતરે છે, તે શોધો.

ઉપવલય $9x^2 + 5y^2 - 18x - 20y - 16 = 0$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo