જો ગર્ભ $Rh^+$ હોય અને માતા $Rh^-$ હોય,તો:

  • A
    જન્મ સમયે ગર્ભ માતાના રુધિરમાં એન્ટિજનનું વહન કરશે.
  • B
    ગર્ભ માતાના રુધિરમાં એન્ટિબોડીનું વહન કરશે.
  • C
    ગર્ભ તેના પોતાના રુધિરના એન્ટિબોડી દ્વારા હુમલાનો ભોગ બનશે.
  • D
    ગર્ભ માતાના રુધિરના એન્ટિજન દ્વારા હુમલાનો ભોગ બનશે.

Explore More

Similar Questions

$Rh$ ફેક્ટર (કારક) શેની સાથે સંબંધિત છે?

સૌથી વધુ સક્રિય ફેગોસાઇટિક (ભક્ષક) શ્વેત કણો કયા છે?

પ્રોથ્રોમ્બિન,જે રુધિરના ગંઠાઈ જવામાં મદદ કરે છે,તે શેમાં હાજર હોય છે?

હિમોકોનિયા એ -

સૌથી વધુ સક્રિય ભક્ષક શ્વેતકણો ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo