જો પ્રક્રિયાનો ત્વરિત દર $-\frac{1}{2} \frac{d[x]}{dt} = -\frac{d[y]}{dt} = \frac{1}{2} \frac{d[z]}{dt}$ તરીકે દર્શાવવામાં આવે,તો પ્રક્રિયા ઓળખો.

  • A
    $x + 2y \rightarrow 2z$
  • B
    $2x + y \rightarrow 2z$
  • C
    $x + y \rightarrow z$
  • D
    $2x + 2y \rightarrow z$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2 \ SO_{2} + O_{2} \rightleftharpoons 2 \ SO_{3}$ માટે,$O_{2}$ ના અદ્રશ્ય થવાનો દર $2 \times 10^{-4} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. $SO_{3}$ ના દેખાવાનો દર કેટલો હશે?

એક પ્રક્રિયા માટે,$2 \ N_2O_{5(g)} \longrightarrow 4 \ NO_{2(g)} + O_{2(g)}$. $N_2O_5$ નો અદ્રશ્ય થવાનો દર $0.06 \ mol \ dm^{-3} \ s^{-1}$ છે. તો $NO_{2(g)}$ ના નિર્માણનો દર ($mol \ dm^{-3} \ s^{-1}$ માં) કેટલો હશે?

પ્રક્રિયકની સાંદ્રતા સાથે પ્રક્રિયાનો સરેરાશ દર ઘટે છે,તે ઉદાહરણ આપી સમજાવો.

Difficult
View Solution

$A \rightarrow P$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે નીચે મુજબનો આલેખ મેળવવામાં આવે છે,($x$-અક્ષ $=$ સમય; $y$-અક્ષ $=$ $A$ ની સાંદ્રતા). બિંદુ $C$ પર પ્રક્રિયાનો ત્વરિત વેગ કેટલો છે?

$HI$ ના અદ્રશ્ય થવાનો વેગ $2.4 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. $H_2$ ના નિર્માણનો દર ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo