જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ કેટલા અવયવથી બદલાશે?

  • A
    $2$
  • B
    $\frac{1}{\sqrt{2}}$
  • C
    $\sqrt{2}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઉર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

એક $\alpha$-કણ,પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન ગતિઊર્જા ધરાવે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈના કિસ્સામાં નીચેનામાંથી કયું સાચું છે?

$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જેનો પ્રારંભિક વેગ $\overrightarrow{v}=v_0 \hat{i}$ $(v_0>0)$ છે,તે $\overrightarrow{E}=-E_0 \hat{k}$ વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જો તેની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_0$ હોય,તો $t$ સમય પછી તેનું મૂલ્ય કેટલું હશે $:-$

$m$ દળ અને $v$ પ્રારંભિક વેગ ધરાવતો કણ $A$,સ્થિર રહેલા $\frac{m}{2}$ દળના કણ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ-ઓન અને સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_A$ અને $\lambda_B$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo