જો કોઈ પદાર્થનું રેખીય વેગમાન $50 \%$ વધારવામાં આવે,તો તે પદાર્થની ગતિઊર્જામાં કેટલો વધારો થાય ($\%$ માં)?

  • A
    $100$
  • B
    $125$
  • C
    $225$
  • D
    $25$

Explore More

Similar Questions

$3:1$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવતા બે પદાર્થો સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરી રહ્યા છે. તેમના દળનો ગુણોત્તર કેટલો હશે?

જો કોઈ પદાર્થનું વેગમાન $n$ ગણું વધારવામાં આવે,તો તેની ગતિઊર્જા કેટલા ગણી વધશે?

$1 \ g$ અને $4 \ g$ ના બે દળ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરી રહ્યા છે. તેમના વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

ઓલિમ્પિક રમતોમાં એક એથ્લેટ $10 \ s$ માં $100 \ m$ નું અંતર કાપે છે. તેની ગતિઊર્જાનો અંદાજ કઈ રેન્જમાં હોઈ શકે?

$4 : 1$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવતા બે પદાર્થો સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરી રહ્યા છે. તેમના દળનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo