જો રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-k}{2}=\frac{z}{1}$ એકબીજાને છેદતી હોય,તો $k$ ની કિંમત શોધો.

  • A
    $\frac{3}{2}$
  • B
    $-\frac{3}{2}$
  • C
    $\frac{9}{2}$
  • D
    $-\frac{2}{9}$

Explore More

Similar Questions

$y = 0$ પર ધન $x-$ અક્ષની દિશામાં $u$ ઝડપથી ગતિ કરતો એક ઇલેક્ટ્રોન $y-$ અક્ષની જમણી બાજુએ અસ્તિત્વ ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = -B_0\hat{k}$ માં પ્રવેશે છે. થોડા સમય પછી ઇલેક્ટ્રોન $v$ ઝડપ સાથે $y$ યામ પર આ વિસ્તારમાંથી બહાર નીકળે છે,તો:

એક સમતલ અરીસો $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરેલી ટાંકીના તળિયે મૂકવામાં આવ્યો છે. $P$ એ અરીસાથી $h$ ઊંચાઈ પર રહેલી એક નાની વસ્તુ છે. પ્રવાહીની બહાર $P$ ની બરાબર ઉપર રહેલો એક અવલોકનકાર $O$,$P$ અને અરીસામાં તેનું પ્રતિબિંબ જુએ છે. આ બંને વચ્ચેનું આભાસી અંતર કેટલું હશે?

........ પ્રક્રિયાનું પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતું નથી.

મુક્ત રીતે લટકાવેલા એક પાતળા લંબચોરસ ચુંબકનો દોલનનો આવર્તકાળ $T$ છે. હવે તેને બે સમાન ભાગોમાં તોડવામાં આવે છે (દરેકની લંબાઈ મૂળ લંબાઈ કરતા અડધી છે) અને એક ટુકડાને તે જ ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે દોલન કરાવવામાં આવે છે. જો તેનો આવર્તકાળ $T'$ હોય,તો ગુણોત્તર $T'/T$ કેટલો થાય?

એક પ્રિઝમનો વક્રીભવનકોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot (A / 2)$ છે. તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo