જો ફુલ વેવ રેક્ટિફાયરની મહત્તમ કાર્યક્ષમતા $x \%$ હોય અને હાફ વેવ રેક્ટિફાયરની મહત્તમ કાર્યક્ષમતા $y \%$ હોય,તો $x$ અને $y$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $x=y$
  • B
    $y=2x$
  • C
    $x=2y$
  • D
    $y=4x$

Explore More

Similar Questions

જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફિકેશન (દિષ્ટિકરણ) માટે શા માટે થાય છે?

સાચું વિધાન પસંદ કરો.

આકૃતિ પૂર્ણ-તરંગ રેક્ટિફાયરના આઉટપુટમાં સમયના વિધેય તરીકે પ્રવાહ દર્શાવે છે. આ પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું છે?

સામાન્ય રીતે રેક્ટિફાયરના આઉટપુટ ટર્મિનલ્સ પર કેપેસિટર શા માટે જોડવામાં આવે છે?

જો $p-n$ જંકશનમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ પર સાઇનસૉઇડલ ઇનપુટ સિગ્નલ લાગુ કરવામાં આવે,તો આઉટપુટ વોલ્ટેજ $V_0$ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo