જો $Na_2S_2O_3$ અને $I_2$ ના આણ્વીય દળ અનુક્રમે $M_1$ અને $M_2$ હોય, તો નીચેની પ્રક્રિયામાં $Na_2S_2O_3$ અને $I_2$ ના તુલ્ય દળ શું હશે?
$2S_2O_3^{2-} + I_2 \longrightarrow S_4O_6^{2-} + 2I^-$

  • A
    $M_1, M_2$
  • B
    $M_1, M_2 / 2$
  • C
    $2M_1, M_2$
  • D
    $M_1, 2M_2$

Explore More

Similar Questions

$1 \ mole$ $KMnO_4$ ના વિરંજન (decolourization) માટે કેટલા $mole$ $H_2O_2$ ની જરૂર પડે છે ($.5$ માં)?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Pb(NO_3)_2 \xrightarrow{\Delta} PbO + NO_2 + O_2$

$KMnO_4$ અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાનું પરિણામ શું છે?

$Na_2S_2O_3$ ના જલીય દ્રાવણની $Cl_2$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Ca_{(s)} + 2H_2O_{(l)} \xrightarrow{R.T.} Ca(OH)_{2(aq)} + H_{2(g)} \uparrow$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo