જો $3 x^2 - 5 x y + P y^2 = 0$ અને $6 x^2 - x y - 5 y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓની જોડીમાં એક રેખા સામાન્ય હોય,તો $P$ ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

  • A
    $\frac{33}{4}$
  • B
    $\frac{17}{4}$
  • C
    $-\frac{33}{4}$
  • D
    $-\frac{17}{4}$

Explore More

Similar Questions

$50\,\Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $3\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં $2950\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાપાનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. આ આવર્તનને $20$ કાપા સુધી ઘટાડવા માટે,શ્રેણીમાં રાખવો પડતો અવરોધ .......$\Omega$ હોવો જોઈએ.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2 \text{ m}$ લંબાઈના ધાતુના સળિયાના આડછેદના ક્ષેત્રફળ $2A$ અને $A$ છે. તેના છેડાઓ $100^{\circ}\text{C}$ અને $70^{\circ}\text{C}$ તાપમાને રાખવામાં આવ્યા છે. મધ્યબિંદુ $C$ આગળ તાપમાન...... $^{\circ}\text{C}$ છે.

એનિલીન-પાણીના મિશ્રણને શેના દ્વારા અલગ કરી શકાય છે?

બહુપદી $x^{64} + x^{27} + 1$ ને $(x + 1)$ વડે ભાગતા મળતી શેષ કેટલી હશે?

ગ્લોબર સોલ્ટનું અણુસૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo