$6\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનો પોટેન્શિયલ $10\,V$ થી વધારીને $20\,V$ કરવામાં આવે,તો તેની ઊર્જામાં થતો વધારો કેટલો હશે?

  • A
    $12 \times 10^{-6} \,J$
  • B
    $9 \times 10^{-4} \,J$
  • C
    $4 \times 10^{-6} \,J$
  • D
    $4 \times 10^{-9} \,J$

Explore More

Similar Questions

એક વાદળનું ક્ષેત્રફળ $25 \times 10^6\ m^2$ છે અને વિદ્યુત સ્થિતિમાન $10^5\ V$ છે. જો વાદળની ઊંચાઈ $0.75\ km$ હોય, તો વાદળ અને પૃથ્વી વચ્ચે સંગ્રહિત ઉર્જા.....$J$ છે.

એક કેપેસિટરને બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે અને તેમાં સંગ્રહિત ઉર્જા $U$ છે. હવે બેટરી દૂર કરવામાં આવે છે અને પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. હવે સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$A$ ક્ષેત્રફળ અને $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર રાખવામાં આવે તો તેના એકમ કદ દીઠ ઉર્જા કેટલી થાય?

$2.0 \; \mu F$ ની કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $200 \; V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની પ્લેટોને અવરોધક તાર સાથે જોડવામાં આવે છે. ઉત્પન્ન થતી ઉષ્મા જૂલમાં કેટલી હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરનું પ્લેટ વચ્ચેનું અંતર $d$ અને પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો તેને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે અને ત્યારબાદ બેટરીથી અલગ કરવામાં આવે,તો પ્લેટ વચ્ચેનું અંતર વધારીને $2d$ કરવા માટે કરવામાં આવતા કાર્યની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo