જો ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $200$ આંટા હોય,તો $220 \ V$ અને $10 \ A$ ના ઇનપુટ માટે,સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ . . . . . . હશે. ($A$ માં)

  • A
    $0.05$
  • B
    $50.0$
  • C
    $0.5$
  • D
    $5.0$

Explore More

Similar Questions

$220 V$ ને $55 V$ માં સ્ટેપ-ડાઉન કરતા ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલ દ્વારા કેટલો પ્રવાહ ખેંચાય છે,જે $275 \Omega$ ના ઈમ્પિડન્સ ધરાવતા ઉપકરણને ચલાવે છે ($A$ માં)?

ટ્રાન્સફોર્મર એટલે શું? તેનો સિદ્ધાંત લખો અને તેની રચના સમજાવો.

Difficult
View Solution

એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરમાં $N_{S}$ થી $N_{P}$ નો ગુણોત્તર $1: 20$ છે. જો $0.4 \, \Omega$ ના સેકન્ડરી લોડ પર $8 \, V$ ઉત્પન્ન થતા હોય, તો પ્રાઈમરી પ્રવાહ કેટલો હશે ($ \, A$ માં)?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલમાં $220 V$ પર $6 A$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $1100 V$ હોય અને $40 \%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ગૂંચળામાં $500$ આંટા છે,જ્યારે તેના સેકન્ડરી ગૂંચળામાં $5000$ આંટા છે. પ્રાઇમરી ગૂંચળાને $20\, V, 50\, Hz$ ના $ac$ સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો સેકન્ડરી ગૂંચળામાં આઉટપુટ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo