જો તારાની ત્રિજ્યા $R$ હોય અને તે કૃષ્ણ પદાર્થ (black body) તરીકે વર્તતો હોય,તો તે તારાનું તાપમાન શું હશે,જેમાં ઉર્જા ઉત્પાદનનો દર $Q$ છે? ( $\sigma$ એ સ્ટેફનનો અચળાંક છે.)

  • A
    $\left(\frac{4 \pi R^2 Q}{\sigma}\right)^{1 / 4}$
  • B
    $\left(\frac{Q}{4 \pi R^2 \sigma}\right)^{1 / 4}$
  • C
    $\frac{Q}{4 \pi R^2 \sigma}$
  • D
    $\left(\frac{Q}{4 \pi R^2 \sigma}\right)^{-1 / 2}$

Explore More

Similar Questions

સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું સૂત્ર ......... થશે.

કોલમ-$I$ માં આપેલા સામાન્ય નામ સાથે કોલમ-$II$ માં આપેલી તેમની વર્ગીકરણ શ્રેણી (કુળ) ને જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડી પસંદ કરો.
કોલમ-$I$ (સામાન્ય નામ) કોલમ-$II$ (વર્ગીકરણ શ્રેણી- કુળ)
$A$. માનવ $I$. Poaceae
$B$. ધતૂરો $II$. Anacardiaceae
$C$. કેરી $III$. Solanaceae
$D$. ઘઉં $IV$. Hominidae

નીચેનામાંથી કયું સંયોજન $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે?

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN$-જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ .....$mA$ હશે.

વનસ્પતિઓમાં સાથી કોષો (Companion cells) કોની સાથે સંકળાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo