જો દૂધના ચોક્કસ જથ્થાના $\frac{2}{3}$ ભાગની વેચાણ કિંમત,દૂધના કુલ જથ્થાની મૂળ કિંમત જેટલી હોય,તો આ વ્યવહારમાં નફાની ટકાવારી કેટલી થશે?

  • A
    $50\%$
  • B
    $48\%$
  • C
    $53\%$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક શર્ટની છાપેલી કિંમત $Rs. 440$ છે અને ગ્રાહક તેના માટે $Rs. 396$ ચૂકવે છે. તો વળતરનો દર .......$\%$ છે.

એક વસ્તુની ખરીદ કિંમત તેની વેચાણ માટેની છાપેલી કિંમતના $80 \%$ છે. જો વેપારી $12 \%$ વળતર આપે,તો તેને કેટલા ટકા નફો થાય?

એક વ્યાજબી ભાવની દુકાનનો દુકાનદાર તેની વસ્તુઓ પર $10 \%$ નફો મેળવે છે. ચોરી દરમિયાન તેણે તેની $20 \%$ વસ્તુઓ ગુમાવી દીધી. તેની ખોટની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

એક દુકાનદારે છાપેલી કિંમત પર $7 \%$ વળતર આપીને દરેક ખુરશી $Rs. 2139$ માં વેચી. જો તેણે વળતર ન આપ્યું હોત, તો તેને મૂળ કિંમત પર $15 \%$ નફો થયો હોત. દરેક ખુરશીની મૂળ કિંમત કેટલી હતી? ($Rs.$ માં)

સીમા એક પેન સપનાને $25 \%$ ના નફાથી વેચે છે. સપના તેને આશાને $10 \%$ ના નફાથી વેચે છે અને આશા તેને કવિતાને $5 \%$ ના નફાથી વેચે છે. જો આશા તેને $Rs.\,231$ માં વેચે,તો સીમાએ પેન કેટલા રૂપિયામાં ખરીદી હશે તે શોધો? (રૂપિયામાં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo