જો $25\,^{\circ}C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.0 \times 10^{-11}$ હોય,તો આ તાપમાને ક્ષારની દ્રાવ્યતા $\text{mol L}^{-1}$ માં કેટલી થશે?

  • A
    $2.46 \times 10^{14}$
  • B
    $1.36 \times 10^{-4}$
  • C
    $2.60 \times 10^{-7}$
  • D
    $1.20 \times 10^{-10}$

Explore More

Similar Questions

$MY$ અને $NY_3$,બે લગભગ અદ્રાવ્ય ક્ષારો,ઓરડાના તાપમાને સમાન $K_{sp}$ મૂલ્યો $6.2 \times 10^{-13}$ ધરાવે છે. $MY$ અને $NY_3$ ના સંદર્ભમાં કયું વિધાન સાચું હશે?

નીચેનામાંથી કયું પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

$20\,^oC$ તાપમાને $Ag_2CrO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં $Ag^{+}$ ની સાંદ્રતા $1.5 \times 10^{-4}\,mol\,L^{-1}$ છે. $20\,^oC$ તાપમાને $Ag_2CrO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર ....... થશે.

Difficult
View Solution

$1.0 \times 10^{-4} \ M \ Ba^{2+}$ ધરાવતા દ્રાવણમાં $BaSO_4$ ના અવક્ષેપન માટે જરૂરી $SO_4^{2-}$ ની ન્યૂનતમ સાંદ્રતા કેટલી છે? ($BaSO_4$ માટે $K_{sp} = 4 \times 10^{-10}$)

જો $S$ અને $K_{sp}$ અનુક્રમે અલ્પ દ્રાવ્ય દ્વિઅંગી વિદ્યુતવિભાજ્યની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo