જો $2$ મોલ હિલિયમ અને $2$ મોલ હાઇડ્રોજનના મિશ્રણમાં $\frac{972}{5} \,K$ તાપમાને ધ્વનિની ઝડપ $n \times 100 \,ms^{-1}$ હોય, તો $n$ નું મૂલ્ય શોધો. (લો, $R=\frac{25}{3} \,J \,mol^{-1} \,K^{-1}$)

  • A
    $9$
  • B
    $10$
  • C
    $100$
  • D
    $90$

Explore More

Similar Questions

બે વાયુઓ $A$ અને $B$ કે જે સમાન દબાણ $P$,કદ $V$ અને નિરપેક્ષ તાપમાન $T$ ધરાવે છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું કદ $V$ અને તાપમાન $T$ હોય,તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

જો બે મોલ દ્વિપરિમાણ્વીય વાયુ અને એક મોલ એકપરિમાણ્વીય વાયુને મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ કેટલો થાય?

Difficult
View Solution

બે સમાન પાત્રોમાં સમાન વાયુ $P_1$ અને $P_2$ દબાણે તથા $T_1$ અને $T_2$ તાપમાને ભરેલ છે. જો બંને પાત્રોને જોડવામાં આવે,તો સામાન્ય દબાણ $P$ અને સામાન્ય તાપમાન $T$ થાય છે. તો $P/T$ નું મૂલ્ય શું હશે?

એક પાત્રમાં $8 \, g$ $O_2$ અને $7 \, g$ $N_2$ વાયુઓ $10 \, atm$ દબાણે રહેલા છે. જો $O_2$ ને દૂર કરવામાં આવે,તો દબાણ ... $atm$ થશે.

Difficult
View Solution

જો વાયુમય મિશ્રણમાં $T$ નિરપેક્ષ તાપમાને $3$ મોલ ઓક્સિજન અને $4$ મોલ આર્ગોન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય ($RT$ માં)? (કંપન મોડ્સ અને $R$ - સાર્વત્રિક વાયુ અચળાંકને અવગણો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo