જો લાઇન ઓફ સાઇટ $(LOS)$ કોમ્યુનિકેશનમાં ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈનો સરવાળો $160 \, m$ નિશ્ચિત હોય,તો $LOS$ કોમ્યુનિકેશનની મહત્તમ રેન્જ $.... \, km$ છે. (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$ લો)

  • A
    $22$
  • B
    $84$
  • C
    $64$
  • D
    $32$

Explore More

Similar Questions

વાતાવરણનું કયું સ્તર ખાસ કરીને રાત્રિના સમયે ઉચ્ચ આવૃત્તિવાળા તરંગોને અસરકારક રીતે પરાવર્તિત કરે છે?

સેટેલાઇટ કમ્યૂનિકેશનમાં $6\,\text{GHz}$ આવૃતિ........... માટે અને $4\,\text{GHz}$ આવૃતિ........... માટે વપરાય છે.

ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશનમાં,$.......$ તરંગનું ઍમ્પ્લિટ્યુડ $.......$ તરંગના તાત્ક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાય છે.

એન્ટેનાની મદદથી સંદેશાવ્યવહારમાં,જો ઊંચાઈ બમણી કરવામાં આવે,તો શરૂઆતમાં આવરી લેવાયેલ વિસ્તાર $r$ કેટલો થશે?

$14 kHz$ આવૃત્તિ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $900 kHz$ આવૃત્તિ ધરાવતા કેરિયર સિગ્નલને મોડ્યુલેટ કરવા માટે કરવામાં આવે છે. તો સાઇડબેન્ડ્સની આવૃત્તિઓ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo