જો પ્રવાહી મિશ્રણ $A$ અને $B$ નું કુલ બાષ્પ દબાણ સમીકરણ $P = 180X_A + 90 \, mm \, Hg$ દ્વારા આપવામાં આવે,તો શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3 : 2$
  • B
    $4 : 1$
  • C
    $3 : 1$
  • D
    $6 : 2$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,જો કોઈ પ્રવાહીને નાની કસનળીમાંથી મોટા બીકરમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો તેના બાષ્પદબાણમાં શું ફેરફાર થશે?

એક જલીય દ્રાવણ $1.00 \ molal \ KI$ ધરાવે છે. કયો ફેરફાર દ્રાવણના બાષ્પ દબાણમાં વધારો કરશે?

પ્રવાહી $A$ અને $B$ ના મિશ્રણમાં, જો બાષ્પ કલા અને પ્રવાહી મિશ્રણમાં ઘટક $A$ ના મોલ અંશ અનુક્રમે $x_1$ અને $x_2$ હોય, તો પ્રવાહી મિશ્રણનું કુલ બાષ્પ દબાણ કેટલું થાય? (જ્યાં $P_{A}^{\circ}$ અને $P_{B}^{\circ}$ એ શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ છે)

દ્રાવણનું બાષ્પ દબાણ એ

$16.2 \ g$ પાણીમાં ઓગળેલા $0.1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($mm \ Hg$ માં)? $(P_1^{\circ} = 32 \ mm \ Hg)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo