જો બે રોગકારક વાયરસ હોય,એક $DNA$ વાળો અને બીજો $RNA$ વાળો,તો કયો વાયરસ ઝડપથી ઉત્પરિવર્તન (mutate) પામશે? અને શા માટે?

  • A
    $DNA$ વાયરસ,કારણ કે તે વધુ સ્થાયી છે.
  • B
    $RNA$ વાયરસ,કારણ કે તે વધુ સ્થાયી છે.
  • C
    $RNA$ વાયરસ,કારણ કે તે ઓછો સ્થાયી છે.
  • D
    $DNA$ વાયરસ,કારણ કે તે ઓછો સ્થાયી છે.

Explore More

Similar Questions

$RNA$ નું પૂર્ણ નામ શું છે?

કેટલાક વાયરસમાં $DNA$ ને બદલે $RNA$ હાજર હોય છે,જે સૂચવે છે કે

$A$ - સ્પ્લાયસિંગની પ્રક્રિયા $RNA$ વિશ્વનું પ્રભુત્વ દર્શાવે છે.
$R$ - ઇન્ટ્રોન્સની હાજરી પ્રાચીનતાની યાદ અપાવે છે.

બિન-જનીનિક $RNA$ કેટલા પ્રકારના હોય છે?

$RNA$ માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo